Chaitar Vasava ની બુટલેગર સાથેના વાયરલ વીડિયો અંગે સ્પષ્ટતા
દારુના વ્યવસાયમાં જોડાયેલા લોકોનું સમર્થન નથી કરતો અનેક લોકો સાથે નાચવા આવતા હતા, દરેકથી પરિચય નથી વીડિયોમાં ચૈતર વસાવા કરે છે બુટલેગર સાથે ટીમલી નૃત્ય Viral Video: ચૈતર વસાવાના બુટલેગર સાથેના વાયરલ વીડિયો અંગે સ્પષ્ટતા સામે આવી છે. જેમાં...
Advertisement
- દારુના વ્યવસાયમાં જોડાયેલા લોકોનું સમર્થન નથી કરતો
- અનેક લોકો સાથે નાચવા આવતા હતા, દરેકથી પરિચય નથી
- વીડિયોમાં ચૈતર વસાવા કરે છે બુટલેગર સાથે ટીમલી નૃત્ય
Viral Video: ચૈતર વસાવાના બુટલેગર સાથેના વાયરલ વીડિયો અંગે સ્પષ્ટતા સામે આવી છે. જેમાં ચૈતર વસાવાએ જણાવ્યું છે કે દારુના વ્યવસાયમાં જોડાયેલા લોકોનું સમર્થન નથી કરતો. અનેક લોકો સાથે નાચવા આવતા હતા, દરેકથી પરિચય નથી. વીડિયોમાં ચૈતર વસાવા બુટલેગર સાથે ટીમલી નૃત્ય કરે છે જેમાં બુટલેગર બુધિયા ચૈતર વસાવાના ખભે હાથ રાખીને નાચ્યો! વીડિયો વાયરલ થયા બાદ ચૈતર વસાવાનો દાવો છે કે બુટલેગર બુધિયો ભાજપનો સક્રિય કાર્યકર છે.
Advertisement


