નેત્રંગમાં Chaitar Vasava નો પાવર શો! હજારોની જનમેદની ઉમટી પડી
ભરૂચના નેત્રંગ ખાતે MLA ચૈતરભાઈ વસાવાની જનસભા યોજાઈ હતી. ભગવાન બિરસા મુંડાની 150 જન્મજયંતી નિમિત્તે આ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું.
Advertisement
ભરૂચના નેત્રંગ ખાતે MLA ચૈતરભાઈ વસાવાની જનસભા યોજાઈ હતી. ભગવાન બિરસા મુંડાની 150 જન્મજયંતી નિમિત્તે આ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ જનસભામાં હજારો-લાખોની જનમેદની ઉમટી પડી હતી. દરમિયાન ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાએ કહ્યું કે, બિરસા મુંડાનો ધ્યેય હતો કે આદિવાસીઓ સ્વમાનથી જીવે. વર્ષોથી આદિવાસી સમાજનું શોષણ થયું. આપણું જળ, જંગલ, જમીનો છીનવાઈ. 4 વર્ષ પહેલા MP મનસુખ વસાવાએ સ્થાપના અટકાવી. RSS સાથે મળી બિરસા મુંડાની મૂર્તિની સ્થાપના અટકાવી... જુઓ અહેવાલ...
Advertisement


