Chandola Demolition: ગેરકાયદેસર અતિક્રમણ અને ઘૂસણખોરો પર કડક કાર્યવાહી કરવામાં આવશે
હર્ષભાઈ સંઘવીએ જણાવ્યું કે, ચંડોળા તળાવમાં સરકારે દબાણ હટાવવાની ફેઝ વનની કામગીરી પૂર્ણ કરી લીધી છે અને હવે ફેઝ ટુ અને થ્રીની કામગીરી શરૂ કરવામાં આવશે. ચંડોળા તળાવને ફરીથી ચંડોળા તળાવ જેવું બનાવવામાં આવશે.
Advertisement
Harshbhai Sanghavi : ગુજરાત સરકારે ચંડોળા લેક ડિમોલિશન સંદર્ભે જે કામગીરી કરી છે તેના પર Gujarat First એ ગૃહ રાજ્ય મંત્રી હર્ષભાઈ સંઘવી સાથે વાતચીત કરી છે. હર્ષભાઈ સંઘવીએ જણાવ્યું કે, ચંડોળા તળાવમાં સરકારે દબાણ હટાવવાની ફેઝ વનની કામગીરી પૂર્ણ કરી લીધી છે અને હવે ફેઝ ટુ અને થ્રીની કામગીરી શરૂ કરવામાં આવશે. ચંડોળા તળાવને ફરીથી ચંડોળા તળાવ જેવું બનાવવામાં આવશે.
Advertisement
Advertisement


