Gujarat Weather : હવામાન વિભાગની આગાહી, રાજસ્થાન સાઇકલોનના કારણે ગુજરાતમાં માવઠાની શક્યતા
ઉત્તર ગુજરાતમાં કમોસમી વરસાદ શરૂ થતા ખેડૂતોને ચિંતા વ્યાપી રાજ્યના મોટા ભાગના જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી ગોતા, સોલા ભાગવત, ઘાટલોડિયા સહિતના વિસ્તારમાં વરસાદ શરૂ Gujarat Rain : ગુજરાતમાં આગામી 5 દિવસ પવન સાથે વરસાદ આગાહી કરવામાં આવી છે....
Advertisement
- ઉત્તર ગુજરાતમાં કમોસમી વરસાદ શરૂ થતા ખેડૂતોને ચિંતા વ્યાપી
- રાજ્યના મોટા ભાગના જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી
- ગોતા, સોલા ભાગવત, ઘાટલોડિયા સહિતના વિસ્તારમાં વરસાદ શરૂ
Gujarat Rain : ગુજરાતમાં આગામી 5 દિવસ પવન સાથે વરસાદ આગાહી કરવામાં આવી છે. ત્યારે અમદાવાદ શહેરમાં વહેલી સવારથી જ વરસાદી વાતાવરણ છવાયું છે તથા કેટલાક વિસ્તારમાં વરસાદ ખાબક્યો છે. હવામાન વિભાગ દ્વારા આગામી 2 દિવસ અમદાવાદ શહેરમાં વરસાદની આગાહી કરાઇ છે. ગુજરાતમાં 12 જિલ્લામાં વરસાદની આગાહી કરી છે. તેમજ ગોતા, સોલા ભાગવત, ઘાટલોડિયા સહિતના વિસ્તારમાં વરસાદ શરૂ થયો છે.
Advertisement


