Gujarat ના IPS Association માં ફેરફાર, 11 સભ્યોની એક્ઝિક્યુટિવ કમિટીની રચના કરાઈ
નવા અધ્યક્ષ તરીકેની જવાબદારી DG મનોજ અગ્રવાલને (DG Manoj Aggarwal) સોંપવામાં આવી છે.
Advertisement
Gujarat IPS Association : ગુજરાતનાં ભારતીય પોલીસ સેવા (IPS) એસોસિએશનમાં મોટા ફેરફાર થયા છે. નવા અધ્યક્ષ તરીકેની જવાબદારી DG મનોજ અગ્રવાલને (DG Manoj Aggarwal) સોંપવામાં આવી છે. જ્યારે અમદાવાદ પોલીસ કમિશનર જી.એસ. મલિકને (G.S. Malik) એસોસિએશનનાં નવા વાઈસ પ્રેસિડેન્ટ બનાવ્યા છે....જુઓ અહેવાલ...
Advertisement


