વાહન ચાલક અને પોલીસ વચ્ચે રોડ પર બબાલ, પોલીસે કિધુ થાય તે કરી લેજે
અંજાર-આદિપુર રોડ પર પોલીસ અને વાહન ચાલક વચ્ચે બબાલ થઇ હતી. સમગ્ર મામલે પીડિત દ્વારા વીડિયો બનાવીને વાયરલ કરવામાં આવતા ફરી એકવાર પોલીસની ભુંડી ભુમિકા સામે આવી છે.
Advertisement
અંજાર-આદિપુર રોડ પર પોલીસ અને વાહન ચાલક વચ્ચે બબાલ થઇ હતી. સમગ્ર મામલે પીડિત દ્વારા વીડિયો બનાવીને વાયરલ કરવામાં આવતા ફરી એકવાર પોલીસની ભુંડી ભુમિકા સામે આવી છે. જેના પગલે સમગ્ર મામલે જિલ્લા પોલીસ વડા દ્વારા તપાસના આદેશ આપી દેવામાં આવ્યો છે. તપાસ બાદ રિપોર્ટ રજુ કરવા માટે જણાવાયું છે.
Advertisement
Advertisement


