Dwarka : વિશ્વ સિંહ દિવસની CM સાથે ઉજવણી
ટીંબડી ખાતે રાજ્યકક્ષાના World Lion Day ની ઉજવણી કરાઇ છે સૌરાષ્ટ્રના 11 જિલ્લાઓમાં પણ ‘સિંહ દિવસ’ ઉજવાઇ રહ્યો છે ગુજરાતમાં વસવાટ કરતાં એશિયાઈ સિંહ એ રાજ્યના ગૌરવ સમાન World Lion Day : આજે વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઇ છે....
Advertisement
- ટીંબડી ખાતે રાજ્યકક્ષાના World Lion Day ની ઉજવણી કરાઇ છે
- સૌરાષ્ટ્રના 11 જિલ્લાઓમાં પણ ‘સિંહ દિવસ’ ઉજવાઇ રહ્યો છે
- ગુજરાતમાં વસવાટ કરતાં એશિયાઈ સિંહ એ રાજ્યના ગૌરવ સમાન
World Lion Day : આજે વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઇ છે. જેમાં રાજયકક્ષાની ઉજવણી દ્વારકાના ભાણવડના ટીંબડી ખાતે કરાઇ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ઉજવણી કરાઇ છે. ટીંબડી ખાતે રાજ્યકક્ષાના ‘વિશ્વ સિંહ દિવસ’ની ઉજવણી કરાઇ છે. સમગ્ર દેશમાં એકમાત્ર ગુજરાતમાં વસવાટ કરતાં એશિયાઈ સિંહ એ રાજ્યના ગૌરવ સમાન છે.
Advertisement


