Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ગુજરાતના ગૌરવ સાવજની વસ્તી વધીને 891 પર પહોંચી, Video

Gujarat Asiatic lion census : ગુજરાતની શાન ગણાતા એશિયાઈ સિંહોની વસ્તી ગણતરીનો 16મો તબક્કો પૂર્ણ થયો છે, અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા તેના આંકડાઓ જાહેર કરવામાં આવ્યા છે.
Advertisement

Gujarat Asiatic lion census : ગુજરાતની શાન ગણાતા એશિયાઈ સિંહોની વસ્તી ગણતરીનો 16મો તબક્કો પૂર્ણ થયો છે, અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા તેના આંકડાઓ જાહેર કરવામાં આવ્યા છે. આ ગણતરીએ રાજ્યના 11 જિલ્લાઓના 58 તાલુકાઓમાં 35,000 ચોરસ કિલોમીટરના વિશાળ વિસ્તારને આવરી લીધો, જેમાં 3,254 લોકોની ટીમે અથાગ પ્રયાસો કરીને 891 સિંહોની હાજરી નોંધી છે. આ આંકડો ગુજરાતના સિંહ સંરક્ષણના પ્રયાસોની સફળતાનું પ્રતીક છે અને રાજ્યના વન્યજીવ સંરક્ષણના ઇતિહાસમાં એક નવો અધ્યાય ઉમેરે છે.

Advertisement
Tags :
Advertisement

.

×