મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ચૂંટણી પ્રચાર માટે બિહારના પ્રવાસે
CM BHupendra Patel : ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજથી બિહારના પ્રવાસે જવા રવાના થયા છે. તેઓ બિહારમાં યોજાનારી ચૂંટણીના પ્રચારમાં ભાગ લેશે. સૂત્રોની માનીએ તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ત્યાં વિવિધ સ્થળોએ સભાઓ સંબોધશે અને ચૂંટણી પ્રચારમાં સક્રિય ભૂમિકા ભજવશે.
Advertisement
- મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ બિહારના પ્રવાસે
- બિહારમાં ચૂંટણી પ્રચારમાં રહેશે હાજર
- ઉમેદવારોના નામાંકન કાર્યક્રમમાં પણ હાજર રહેશે
CM BHupendra Patel : ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજથી બિહારના પ્રવાસે જવા રવાના થયા છે. તેઓ બિહારમાં યોજાનારી ચૂંટણીના પ્રચારમાં ભાગ લેશે. સૂત્રોની માનીએ તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ત્યાં વિવિધ સ્થળોએ સભાઓ સંબોધશે અને ચૂંટણી પ્રચારમાં સક્રિય ભૂમિકા ભજવશે. આ પ્રવાસ દરમિયાન તેઓ ઉમેદવારોના નામાંકન કાર્યક્રમોમાં પણ હાજર રહીને પક્ષના ઉમેદવારોને પ્રોત્સાહિત કરશે.
આ પણ વાંચો : LIVE: નાયબ મુખ્યમંત્રી Harsh Sanghavi એ ગોર મહારજને કહ્યું - એવો મંત્ર બોલો કે અહીં આવતા સૌના કામ થઈ જાય
Advertisement
Advertisement


