મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નવા મંત્રીમંડળે ચાર્જ સંભાળ્યો
Chief Minister Bhupendra Patel's new cabinet takes charge : મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળના નવા મંત્રીમંડળના નવનિયુક્ત મંત્રીઓએ આજે વિધિવત રીતે પોતપોતાની ચેમ્બરમાં ચાર્જ સંભાળ્યો. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ માટે સ્વર્ણિમ સંકુલ-1નો ત્રીજો અને ચોથો માળ ફાળવવામાં આવ્યો છે.
Advertisement
- મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નવા મંત્રીમંડળની રચના
- આજે નવનિયુક્ત મંત્રીઓ પોતાની ચેમ્બરમાં ચાર્જ સંભાળ્યો
- CM ભૂપેન્દ્ર પટેલ પાસે સ્વર્ણિમ સંકુલ વનનો ત્રીજો-ચોથો માળ
- સ્વર્ણિમ સંકુલ વનના બીજા માળે DyCM હર્ષભાઈ સંઘવીની ચેમ્બર
- કૃષિ મંત્રી જીતુ વાઘાણી, કુવરજી બાવળીયાની બીજા માલે ચેમ્બર
Chief Minister Bhupendra Patel's new cabinet takes charge : મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળના નવા મંત્રીમંડળના નવનિયુક્ત મંત્રીઓએ આજે વિધિવત રીતે પોતપોતાની ચેમ્બરમાં ચાર્જ સંભાળ્યો. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ માટે સ્વર્ણિમ સંકુલ-1નો ત્રીજો અને ચોથો માળ ફાળવવામાં આવ્યો છે. જ્યારે, નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીની ચેમ્બર સ્વર્ણિમ સંકુલ-1ના બીજા માળે આવેલી છે. આ ઉપરાંત, આ જ બીજા માળે કૃષિ મંત્રી જીતુ વાઘાણી અને કુવરજી બાવળીયાની ચેમ્બર પણ આવેલી છે, જ્યાં તેમણે પણ પદભાર ગ્રહણ કર્યો.
આ પણ વાંચો : LIVE: નાયબ મુખ્યમંત્રી Harsh Sanghavi એ ગોર મહારજને કહ્યું - એવો મંત્ર બોલો કે અહીં આવતા સૌના કામ થઈ જાય
Advertisement
Advertisement


