Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

મુખ્યમંત્રી નીતિશ કુમાર પર યુવકે કર્યો હુમલો, પટનાના બખ્તિયારપુરમાં બની ઘટના

બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર પર એક પાગલ વ્યક્તિએ હુમલો કર્યો છે. પોલીસે તાત્કાલિક આરોપી યુવકને કસ્ટડીમાં લઈ તેની પૂછપરછ કરી રહી છે. જણાવવામાં આવી રહ્યું છે કે રવિવારે મુખ્યમંત્રી નીતિશ કુમારનો કાફલો બખ્તિયારપુર માર્કેટમાંથી પસાર થઈ રહ્યો હતો. આ દરમિયાન રસ્તાના કિનારે ઉભેલા લોકોની ભીડને તેમના માટે નારા લગાવતા જોઈને મુખ્યમંત્રીએ તેમની કાર રોકી અને તેઓ નીચે ઉતરીને તેમને
મુખ્યમંત્રી નીતિશ
કુમાર પર યુવકે કર્યો હુમલો  પટનાના બખ્તિયારપુરમાં બની ઘટના
Advertisement

બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર પર એક પાગલ વ્યક્તિએ હુમલો કર્યો
છે. પોલીસે તાત્કાલિક આરોપી યુવકને કસ્ટડીમાં લઈ તેની પૂછપરછ કરી રહી છે.
જણાવવામાં આવી રહ્યું છે કે રવિવારે મુખ્યમંત્રી નીતિશ કુમારનો કાફલો બખ્તિયારપુર
માર્કેટમાંથી પસાર થઈ રહ્યો હતો. આ દરમિયાન રસ્તાના કિનારે ઉભેલા લોકોની ભીડને
તેમના માટે નારા લગાવતા જોઈને મુખ્યમંત્રીએ તેમની કાર રોકી અને તેઓ નીચે ઉતરીને 
તેમને મળ્યા. આ દરમિયાન એક વ્યક્તિએ તેને મુક્કો માર્યો હતો.

Bihar ke CM #NitishKumar par attack.#Breaking #Bihar #JDU #BigBreaking #news pic.twitter.com/4DsTxiKDsG

— #SurgicalStrike 🇮🇳 (@SurgicalWay) March 27, 2022

" title="" target="">javascript:nicTemp();

Advertisement

જણાવવામાં આવી રહ્યું છે કે યુવક બળજબરીથી મુખ્યમંત્રી નીતીશ કુમારની
નજીક જવાનો પ્રયાસ કરી રહ્યો હતો. આ દરમિયાન તેમણે મુખ્યમંત્રી પર નિશાન સાધ્યું
અને તેમને મુક્કો માર્યો
, પરંતુ સદનસીબે સીએમ નીતીશ કુમારને તે મુક્કો વાગ્યો નહીં. જે બાદ હોબાળો મચી ગયો હતો. સીએમની સુરક્ષામાં તૈનાત જવાનોએ તરત જ પાગલને પકડી લીધો.
સુરક્ષાકર્મીઓએ આરોપી યુવકને સ્થાનિક પોલીસને સોંપી દીધો હતો. કહેવામાં આવી રહ્યું
છે કે મુખ્યમંત્રી નીતીશ કુમારને મુક્કો મારનાર આરોપી યુવક માનસિક રીતે અસ્વસ્થ
છે.

Advertisement

Tags :
Advertisement

.

×