Mehsana માં સરકારના હર ઘર સ્વદેશી અભિયાનનો જ ફિયાસ્કો
Mehsana: સરકારી કાર્યક્રમમાં જ ભૂલાયો 'મેક ઈન ઈન્ડિયા'નો નારો મેક ઈન ઈન્ડિયાના સ્થાને મેક ઈન ચાઈનાનો સ્વીકાર કરાયો વિસનગરમાં યોજાયો હતો ભજન સંધ્યાનો કાર્યક્રમ Mehsana: સરકારના હર ઘર સ્વદેશી અભિયાનનો જ ફિયાસ્કો થયો છે. જેમાં સરકારી કાર્યક્રમમાં જ 'મેક...
Advertisement
- Mehsana: સરકારી કાર્યક્રમમાં જ ભૂલાયો 'મેક ઈન ઈન્ડિયા'નો નારો
- મેક ઈન ઈન્ડિયાના સ્થાને મેક ઈન ચાઈનાનો સ્વીકાર કરાયો
- વિસનગરમાં યોજાયો હતો ભજન સંધ્યાનો કાર્યક્રમ
Mehsana: સરકારના હર ઘર સ્વદેશી અભિયાનનો જ ફિયાસ્કો થયો છે. જેમાં સરકારી કાર્યક્રમમાં જ 'મેક ઈન ઈન્ડિયા'નો નારો ભૂલાયો છે. તેમાં સરકારી કાર્યક્રમમાં ચાઈનીઝ દીવડા જોવા મળ્યા છે. મેક ઈન ઈન્ડિયાના સ્થાને મેક ઈન ચાઈનાનો સ્વીકાર કરાયો છે. વિસનગરમાં ભજન સંધ્યાનો કાર્યક્રમ યોજાયો હતો. ભજન સંધ્યા કાર્યક્રમમાં સામૂહિક આરતી થઈ હતી. આરતી સમયે મહિલાઓના હાથમાં ચાઈનીઝ દીવડા દેખાયા છે.
Advertisement


