રાજ્યમાં મેઘમહેર યથાવત, ઠેર ઠેર ભરાયા વરસાદી પાણી
રાજ્યમાં મેઘમહેર હાલ પણ યથાવત છે. રાજ્યનાં અલગ અલગ વિસ્તારોમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા છે.
Advertisement
રાજ્યમાં મેઘમહેર હાલ પણ યથાવત છે. રાજ્યનાં અલગ અલગ વિસ્તારોમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા છે. હવામાન વિભાગની આગાહી વચ્ચે તાપી જિલ્લામાં મેઘમહેર જોવા મળી છે. જિલ્લાના વ્યારા, વાલોડ, ડોલવણ વિસ્તારમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે. વરસાદી માહોલ વચ્ચે મીંઢોળા નદીમાં પાણીની ભરપૂર આવક જોવા મળી છે.... જુઓ અહેવાલ...
Advertisement


