CM Bhupendra Patel : Gandhinagar ખાતે નિમણૂક પત્ર એનાયત સમારોહ
ગાંધીનગરમાં નિમણૂક પત્ર એનાયતનો કાર્યક્રમ યોજાયો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનાં હસ્તે નિમણૂક પત્ર એનાયત કરાયા હતા.
Advertisement
ગાંધીનગરમાં નિમણૂક પત્ર એનાયતનો કાર્યક્રમ યોજાયો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનાં હસ્તે નિમણૂક પત્ર એનાયત કરાયા હતા. દરમિયાન, CM ભૂપેન્દ્રભાઈ પટેલ ફરી હળવા મૂડમાં દેખાયા હતા. તેમણે રમૂજી અંદાજમાં હળવી ટકોર પણ કરી હતી. તેમણે કહ્યું કે, બધા લોકો એક જેવા નથી હોતા. આપણે વસુદેવ કુટુમ્બકમમાં માનવાવાળા છીએ. તમારા પરિવારમાંથી જ એક ઉમેદવાર આવ્યા. નિયુક્તિ પત્ર લેવા આવ્યા હતા તે તમે સૌએ જોયું... જુઓ અહેવાલ...
Advertisement


