Commonwealth Games માં Ahmedabad ની પસંદગી પર CM Bhupendra Patel નું નિવેદન
આજનો દિવસ દેશ અને ગુજરાત માટે ખૂબ જ ઐતિહાસિક છે, કારણ કે કોમનવેલ્થ ગેમ્સ 2030 ની યજમાની અમદાવાદને મળી છે.
Advertisement
ભારત અને ગુજરાતનાં ગૌરવમાં વધુ એક સિદ્ધિનો ઉમેરો થયો છે. આજનો દિવસ દેશ અને ગુજરાત માટે ખૂબ જ ઐતિહાસિક છે, કારણ કે કોમનવેલ્થ ગેમ્સ 2030 ની યજમાની અમદાવાદને મળી છે કોમનવેલ્થ ગેમ્સમાં અમદાવાદની પસંદગી પર CM ભૂપેન્દ્રભાઈ પટેલનું નિવેદન સામે આવ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કહ્યું, સૌ માટે આ ગૌરવની ક્ષણ છે. કોમનવેલ્થ ગેમ્સ ગુજરાતમાં રમાય તે આપણા માટે ગૌરવની વાત છે. પ્રધાનમંત્રીના માર્ગદર્શનમાં વર્લ્ડ કલાસ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરાયું છે... જુઓ અહેવાલ...
Advertisement


