Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

જેટ્રોના પ્રેસિડેન્ટ સાથે CM ભૂપેન્દ્રભાઈ પટેલની યોજાઈ બેઠક

વાઈબ્રન્ટ ગુજરાત સમિટ (Vibrant Gujarat Summit 2024) નું આમંત્રણ આપવા ગુજરાતના CM ભૂપેન્દ્રભાઈ પટેલ (Bhupendra Patel) પ્રતિનિધિ મંડળ સાથે જાપાન (Japan) પહોંચ્યા છે. ભૂપેન્દ્રભાઈ પટેલની સાથે તસ્વીરોમાં સાથે દેખાતી ગુજરાતી યુવતીના ફોટા મીડીયા સર્કલ (Media Circle) માં વાઈરલ થયા છે....
Advertisement

વાઈબ્રન્ટ ગુજરાત સમિટ (Vibrant Gujarat Summit 2024) નું આમંત્રણ આપવા ગુજરાતના CM ભૂપેન્દ્રભાઈ પટેલ (Bhupendra Patel) પ્રતિનિધિ મંડળ સાથે જાપાન (Japan) પહોંચ્યા છે. ભૂપેન્દ્રભાઈ પટેલની સાથે તસ્વીરોમાં સાથે દેખાતી ગુજરાતી યુવતીના ફોટા મીડીયા સર્કલ (Media Circle) માં વાઈરલ થયા છે. તસ્વીરોમાં દેખાતી અમદાવાદની યુવતી કેના કોશિષ શાહ (Kena Shah) છે અને તેનો પરિવાર મીડિયા ક્ષેત્ર સાથે સંકળાયેલો છે. કેના શાહના પિતા ગુજરાતીઓને જાપાન તરફ નજર દોડવવા માટે કેમ આગ્રહ કરી રહ્યાં છે વાંચો આ અહેવાલમાં.

Advertisement
Tags :
Advertisement

.

×