Pahalgam Terror Attack અંગે છલકાયું CM Omar Abdullah નું દર્દ
CM ઉમર અબ્દુલ્લાએ કહ્યું કે 21 વર્ષ પછી જમ્મુ-કાશ્મીરમાં મોટો હુમલો થયો. પહલગામ હુમલાથી આખો દેશ પ્રભાવિત થયો છે.
Advertisement
પહલગામ હુમલા અંગે CM અબ્દુલ્લાનું દર્દ છલકાયું છે. વિધાનસભાના વિશેષ સત્રમાં મૃતકોને શ્રદ્ધાંજલિ અપાઈ હતી. ત્યાર બાદ CM ઉમર અબ્દુલ્લાએ કહ્યું કે 21 વર્ષ પછી જમ્મુ-કાશ્મીરમાં મોટો હુમલો થયો. પહલગામ હુમલાથી આખો દેશ પ્રભાવિત થયો છે. આ ઘટનાને લઈ માફી માગવા મારી પાસે શબ્દો નથી....જુઓ અહેવાલ...
Advertisement


