Commonwealth Games 2030 : કોમનવેલ્થ સ્પોર્ટ જનરલ એસેમ્બલી પ્રેસ કોન્ફરન્સ
ભારતે શતાબ્દી કોમનવેલ્થ ગેમ્સ 2030 ની (Commonwealth Games 2030) યજમાની માટે બિડ જીતી લીધી છે.
Advertisement
ભારત અને ગુજરાતનાં ગૌરવમાં વધુ એક સિદ્ધિનો ઉમેરો થયો છે. આજનો દિવસ દેશ અને ગુજરાત માટે ખૂબ જ ઐતિહાસિક છે, કારણ કે કોમનવેલ્થ ગેમ્સ 2030 ની યજમાની અમદાવાદને મળી છે. ભારતે શતાબ્દી કોમનવેલ્થ ગેમ્સ 2030 ની (Commonwealth Games 2030) યજમાની માટે બિડ જીતી લીધી છે. આ અંગે સ્કોટલેન્ડનાં ગ્લાસગો શહેરમાં મિટિંગ યોજાઈ હતી, જેમાં કોમનવેલ્થ ગેમ્સની 2030 ની યજમાની માટે અમદાવાદના નામ પર મહોર લાગી છે.... જુઓ અહેવાલ...
Advertisement


