Mehsana ના Visnagar માં 15 વર્ષની કિશોરી સાથે સામૂહિક દુષ્કર્મ
વિસનગરમાં 15 વર્ષની કિશોરી સાથે ગેંગરેપ થયો 6 નરાધમ યુવકોએ વારાફરતી સગીરા સાથે આચર્યુ દુષ્કર્મ ત્રણ દિવસમાં ત્રણ વખત સગીરાનું વારાફરતી અપહરણ Mehsana: વિસનગરમાં 15 વર્ષની કિશોરી સાથે સામૂહિક દુષ્કર્મની ઘટના બની છે. જેમાં વિસનગરમાં 15 વર્ષની કિશોરી સાથે...
Advertisement
- વિસનગરમાં 15 વર્ષની કિશોરી સાથે ગેંગરેપ થયો
- 6 નરાધમ યુવકોએ વારાફરતી સગીરા સાથે આચર્યુ દુષ્કર્મ
- ત્રણ દિવસમાં ત્રણ વખત સગીરાનું વારાફરતી અપહરણ
Mehsana: વિસનગરમાં 15 વર્ષની કિશોરી સાથે સામૂહિક દુષ્કર્મની ઘટના બની છે. જેમાં વિસનગરમાં 15 વર્ષની કિશોરી સાથે ગેંગરેપ થતા ગુજરાત શર્મસાર થયુ છે. 6 નરાધમ યુવકોએ વારાફરતી સગીરા સાથે દુષ્કર્મ આચર્યુ છે. તેમાં ત્રણ દિવસમાં ત્રણ વખત સગીરાનું વારાફરતી અપહરણ થયુ હતુ. ત્રણ વખત કરાયેલા અપહરણમાં 6 નરાધમોએ બળાત્કાર ગુજાર્યો છે. તેમાં પ્રકાશ મોદી નામના યુવકે 15 વર્ષીય સગીરાને ગોંધી રાખી હતી.
Advertisement


