કોંગ્રેસી નેતાએ પોલીસને આપી ધમકી, ભાજપની ચાપલુસી બંધ કરો નહી તો પટ્ટા ઉતરી જશે
કોંગ્રેસના વધારે એક નેતાનો વાણીવિલાસ સામે આવ્યો છે. પૂર્વ ધારાસભ્ય પુંજાભાઇવંઁશે પોલીસને ધમકી આપી હતી. પુંજા વંશે પોલીસ તંત્ર અને અધિકારીઓને ધમકી આપતા કહ્યું કે, ભાજપની ચાપલુસી બંધ કરી દેજો નહી તો પટ્ટા ઉતરતા વાર નહી લાગે.
Advertisement