Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Congress નેતા Shashi Tharoorએ કહ્યું કે રાષ્ટ્ર સર્વોપરી છે

તિરુવનંતપુરમના સાંસદ શશિ થરૂર (Shashi Tharoor) એ કહ્યું કે, કોઈપણ પક્ષનો ઉદ્દેશ્ય ભારત વધુ સારો બનાવવાનો છે. તેમણે કહ્યું કે, રાષ્ટ્ર સર્વોચ્ચ છે.
Advertisement

Shashi Tharoor : કોંગ્રેસ કાર્યકારી સમિતિ (CWC) ના સભ્ય શશિ થરૂર (Shashi Tharoor) એ કહ્યું કે, રાષ્ટ્ર સર્વોચ્ચ છે અને પક્ષો દેશને વધુ સારો બનાવવાનું એક માધ્યમ છે. તિરુવનંતપુરમના સાંસદ (Thiruvananthapuram MP) શશિ થરૂરે એ પણ કહ્યું કે, તેઓ દેશના સશસ્ત્ર દળો અને સરકારને ટેકો આપવાના તેમના વલણને યથાવત રહેશે કારણ કે મારું માનવું છે કે આ વલણ દેશ માટે યોગ્ય છે.  જૂઓ અહેવાલ....

Advertisement
Tags :
Advertisement

.

×