કોંગ્રેસે રાજ્યના આરોગ્ય વિભાગ સામે લગાવ્યા ગંભીર આરોપ
કોંગ્રેસના પ્રવકતા પાર્થિવરાજ કઠવાડિયાએ મોટા આરોપ લગાવ્યા છે. ટેન્ડર વિના જ ખાનગી સંસ્થા સાથે MOU કર્યાનો આરોપ લગાવવામાં આવ્યો છે
Advertisement
રાજ્યના આરોગ્ય વિભાગ સામે કોંગ્રેસે ગંભીર આરોપ લગાવ્યા છે. કોંગ્રેસના પ્રવકતા પાર્થિવરાજ કઠવાડિયાએ મોટા આરોપ લગાવ્યા છે. ટેન્ડર વિના જ ખાનગી સંસ્થા સાથે MOU કર્યાનો આરોપ લગાવવામાં આવ્યો છે.સાબરકાંઠા, અરવલ્લીમાં 14 ડાયાલિસિસ સેન્ટર ખૂલ્યા છે , આ તમામ સેન્ટરોનું કામ સિમ્બાયોસિસ નામની સંસ્થાને કામ સોંપી દેવામાં આવ્યું છે. સરકાર તબીબ અને સુવિધા સરકાર પુરી પાડે છે અને કમાણી ખાનગી સંસ્થા કરે તેવા ગંભીર આરોપ કોંગ્રેસે લગાવ્યા છે. જુઓ ખાસ અહેવાલ.......
Advertisement
Advertisement


