કોંગ્રેસ ધારાસભ્ય નૌશાદ સોલંકીએ હર ઘર તિરંગા અભિયાનમાં જોડાવવા કરી અપીલ
હર ઘર તિરંગા અભિયાન એ આઝાદી કા અમૃત મહોત્સવ હેઠળ ભારતની આઝાદીના 75 વર્ષની ગૌરવશાળી સિદ્ધિની યાદમાં ભારત સરકાર દ્વારા ચલાવવામાં આવેલું અભિયાન છે.કોંગ્રેસના ધારાસબ્ય નૌશાદ સોલંકીએ કહ્યું કે દરેક ભારતીયએ આઝાદીના અમૃત મહોત્સવની ખુબજ ઉત્સાહપૂર્વક ઉજવણી કરવી જોઇએ.તેમણે આ પ્રસંગે આ અભિયાનને સફળ બનાવવા ગુજરાત ફર્સ્ટના પ્રયાસો બદલ તેને અભિનંદન પાઠવ્યા.
Advertisement
હર ઘર તિરંગા અભિયાન એ આઝાદી કા અમૃત મહોત્સવ હેઠળ ભારતની આઝાદીના 75 વર્ષની ગૌરવશાળી સિદ્ધિની યાદમાં ભારત સરકાર દ્વારા ચલાવવામાં આવેલું અભિયાન છે.
કોંગ્રેસના ધારાસબ્ય નૌશાદ સોલંકીએ કહ્યું કે દરેક ભારતીયએ આઝાદીના અમૃત મહોત્સવની ખુબજ ઉત્સાહપૂર્વક ઉજવણી કરવી જોઇએ.તેમણે આ પ્રસંગે આ અભિયાનને સફળ બનાવવા ગુજરાત ફર્સ્ટના પ્રયાસો બદલ તેને અભિનંદન પાઠવ્યા.


