સ્ટાફ નર્સની પરીક્ષામાં ગેરરીતિની આશંકાને લઇ કોંગ્રેસ મેદાને, ગમે ત્યારે ધડાકો!
સ્ટાફ નર્સની પરીક્ષામાં ગેરરીતિની આશંકાને લઇ કોંગ્રેસ મેદાને આવ્યું છે. મનીષ દોશીએ સરકાર પર પ્રહાર કર્યા છે.
Advertisement
સ્ટાફ નર્સની પરીક્ષામાં ગેરરીતિની આશંકાને લઇ કોંગ્રેસ મેદાને આવ્યું છે. મનીષ દોશીએ સરકાર પર પ્રહાર કર્યા છે. તેમણે કહ્યું કે, પરીક્ષા આપનારની સાથે રમત રમાઈ રહી લાગે છે. વધુમાં તેમણે કહ્યું કે રીતસરનું દેખાય છે કે, ગોઠવણ થઇ છે. સરકાર એક પરીક્ષા પણ વ્યવસ્થિત રીતે નથી લઇ શકતી. યુવાનોના ભવિષ્ય સાથે ખુલ્લેઆમ ચેડાં થઇ રહી છે. આ મુદ્દે તટસ્થ તપાસ થવી જ જોઇએ.
Advertisement


