Gir Somnath થી Congress ની ખેડૂત આક્રોશ યાત્રા
સોમનાથથી દ્વારકા જવા ખેડૂત આક્રોશ યાત્રા રવાના : કોંગ્રેસની 100% વળતરની મોટી જાહેરાત! કોંગ્રેસની ટ્રેક્ટર રેલી : ખેડૂતોના દેવા માફી અને અત્યાચારોનો અંત! 900 કિમીનું આક્રોશ પ્રવાસ : ગુજરાત કોંગ્રેસનો ખેડૂત હક્કો અભિયાન ગુજરાતના ખેડૂત વર્ગની વિકટ સમસ્યાઓને લઈને...
Advertisement
- સોમનાથથી દ્વારકા જવા ખેડૂત આક્રોશ યાત્રા રવાના : કોંગ્રેસની 100% વળતરની મોટી જાહેરાત!
- કોંગ્રેસની ટ્રેક્ટર રેલી : ખેડૂતોના દેવા માફી અને અત્યાચારોનો અંત!
- 900 કિમીનું આક્રોશ પ્રવાસ : ગુજરાત કોંગ્રેસનો ખેડૂત હક્કો અભિયાન
ગુજરાતના ખેડૂત વર્ગની વિકટ સમસ્યાઓને લઈને કોંગ્રેસ પાર્ટીએ આજે સોમનાથથી 'ખેડૂત આક્રોશ યાત્રા'ની શરૂઆત કરી છે. આ યાત્રા ટ્રેક્ટર પર કાઢવામાં આવી રહી છે, જેમાં ખેડૂતો અને વિવિધ અગ્રણીઓ મોટી સંખ્યામાં જોડાયા છે. પાક નુકસાની માટે વિશેષ પેકેજ, દેવા માફી, ખોટી જમીન માપણી રદ કરવા અને ગુણવત્તાયુક્ત બિયારણની માગ જેવા મુદ્દાઓ ઉઠાવીને આ યાત્રા 13 નવેમ્બર સુધી ચાલશે.
Advertisement


