Cool Water Therapy: આઇસ બાથ થેરાપી શું છે? કેમ વધ્યો છે તેનો ક્રેઝ..?
દૈનિક ધોરણે કસરત કરનારા લોકો પોતાને વધુ સ્વસ્થ્ય રાખવા માટે આઈસબાથ લેતા હોય છે. જો કે, પહેલા માત્ર એથલિસ્ટ તેનો ઉપયોગ કરતા હતા.
Advertisement
છેલ્લા કેટલાક વર્ષોમાં ICE બાથનો ક્રેઝ વિશ્વભરમાં ઝડપથી વધ્યો છે. દૈનિક ધોરણે કસરત કરનારા લોકો પોતાને વધુ સ્વસ્થ્ય રાખવા માટે આઈસબાથ લેતા હોય છે. જો કે, પહેલા માત્ર એથલિસ્ટ તેનો ઉપયોગ કરતા હતા. પરંતુ, હવે આ આઇસબાથ લેવાનો ટ્રેન્ડ સેલિબ્રિટિઝથી લઈને સામાન્ય લોકો સુધી પહોંચી ગયો છે. જો આજનાં Explainer માં જાણો આઇસબાથ લેવાનાં શું છે ફાયદા ? જુઓ અહેવાલ....
Advertisement


