Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gandhinagar ના Rupal માં વરદાયિની હાઈસ્કૂલમાં મતગણતરી

Gandhinagar: ગુજરાતની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડની ચૂંટણીમાં આજે મત ગણતરી શરૂ થઈ ગઈ છે. ગાંધીનગરના રૂપાલમાં વરદાયિની હાઈસ્કૂલ ખાતે સવારે 10 કલાકે મતગણતરી શરૂ થઈ. જેમાં સરકારના ઉચ્ચતર માધ્યમિક શિક્ષક વિભાગમાં 79.03 ટકા મતદાન થયું હતું. જ્યારે સંચાલક મંડળ...
Advertisement

Gandhinagar: ગુજરાતની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડની ચૂંટણીમાં આજે મત ગણતરી શરૂ થઈ ગઈ છે. ગાંધીનગરના રૂપાલમાં વરદાયિની હાઈસ્કૂલ ખાતે સવારે 10 કલાકે મતગણતરી શરૂ થઈ. જેમાં સરકારના ઉચ્ચતર માધ્યમિક શિક્ષક વિભાગમાં 79.03 ટકા મતદાન થયું હતું. જ્યારે સંચાલક મંડળ વિભાગમાં 70.35 ટકા મતદાન નોંધાયું. સંચાલક મંડળની બેઠક માટે 6,310 મતદાતાઓમાંથી 4,439 મતદાતાઓએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.

Advertisement
Tags :
Advertisement

.

×