Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Counting the Kings । રાજ્યસભાના સાંસદ Parimal Nathwani એ સિંહની ગણતરી આવકારી

રાજ્ય સભાના સાંસદ પરિમલ નથવાણી (Parimal Nathwani) એ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા સિંહ સંવર્ધન માટે હાથ ધરવામાં આવતા અભિયાનોની પ્રશંસા કરી છે.
Advertisement

Asiatic Lion Census : સમગ્ર એશિયામાં એકમાત્ર ગુજરાતમાં જ છે તેવા સિંહોની વસ્તી ગણતરી હાથ ધરાઈ હતી. જેમાં રાજ્યના મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં સિંહોની સંખ્યા જાહેર કરવામાં આવી છે. જેમાં ગુજરાતમાં 891 જેટલા સિંહો હોવાનું સામે આવ્યું છે. આ ઘટના પર ગીર અભયારણ્ય અને રાષ્ટ્રીય ઉદ્યાનની સલાહકાર સમિતિના સભ્ય અને રાજ્ય સભાના સાંસદ પરિમલ નથવાણી (Parimal Nathwani) એ પ્રતિક્રિયા આપી છે. તેમણે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા સિંહ સંવર્ધન માટે હાથ ધરવામાં આવતા અભિયાનોની પ્રશંસા કરી છે. જૂઓ અહેવાલ....

Advertisement
Tags :
Advertisement

.

×