Jamnagar : માનવીનો ક્રોધ ક્યાં જઈને અટકશે?
જામનગર શહેરના દિગ્વિજય પ્લોટ વિસ્તારમાં ગત બુધવારનાં દિવસે ખૂની ખેલ ખેલાયો હતો.
Advertisement
જામનગર શહેરના દિગ્વિજય પ્લોટ વિસ્તારમાં ગત બુધવારનાં દિવસે ખૂની ખેલ ખેલાયો હતો. ધોળા દિવસે સરાજાહેરમાં એક યુવકની છરીના ઘા ઝીંકીને નિર્મમ હત્યા કરી દેવામાં આવી હતી. જોકે, આ ઘટનાના ગણતરીના કલાકોમાં જ જામનગર પોલીસે (Jamnagar Police) હત્યારા આરોપીને દબોચી લીધો હતો. પોલીસે કરેલી તપાસમાં બહાર આવ્યું કે આ હત્યાનું મૂળ કારણ એક પ્રેમ પ્રકરણ હતું અને મૃતકનો હત્યારો બીજું કોઈ નહીં પણ તેનો પિતરાઈ ભાઈ જ હતો.... જુઓ અહેવાલ....
Advertisement


