MS Dhoni : ક્રિકેટર એમ.એસ.ધોની બન્યા પારૂલ યુનિ.નાં મહેમાન
મિશન પોસિબલ 2025 અંતર્ગત કેપ્ટન કૂલ એમ.એસ. ધોનીએ યુનિ. કેમ્પસની મુલાકાત પણ લીધી હતી.
Advertisement
ભારતીય ક્રિકેટ ટીમનાં ભૂતપૂર્વ કેપ્ટન અને ક્રિકેટર એમ.એસ.ધોની પારૂલ યુનિ.ના મહેમાન બન્યા હતા. મિશન પોસિબલ 2025 માં યુવાનોને તેમણે ઉત્સાહિત કર્યા હતા. આ કાર્યક્રમ થકી 'યહાં પોસિબલ હે'નો સંદેશો ફેલાવવાનો એમએસ ધોનીએ પ્રયાસ કર્યો હતો. મિશન પોસિબલ 2025 અંતર્ગત કેપ્ટન કૂલ એમ.એસ. ધોનીએ યુનિ. કેમ્પસની મુલાકાત પણ લીધી હતી... જુઓ અહેવાલ...
Advertisement


