Vadodara માં સામાન્ય તકરાર ક્રૂર હત્યા !
નજીવી બાબતે ખૌફનાક ખૂની ખેલ ખેલાયો હતો. સામાન્ય તકરારમાં હત્યા કરનાર આખરે પોલીસ સકંજામાં આવ્યો છે.
Advertisement
Vadodara માં યુવકની ક્રૂર હત્યા કરવામાં આવી હતી. નજીવી બાબતે ખૌફનાક ખૂની ખેલ ખેલાયો હતો. સામાન્ય તકરારમાં હત્યા કરનાર આખરે પોલીસ સકંજામાં આવ્યો છે. બે વ્યક્તિ વચ્ચેની તકરારમાં આરોપી રાહુલ જાહેરમાં અપશબ્દો બોલી રહ્યો હતો. અપશબ્દો બોલવાની ના પાડતા કોશથી હુમલો કર્યો. બે યુવક પર જીવલેણ હુમલો કર્યો, જેમાં એકનું મોત થયું અને એક ઘાયલ થયો... જુઓ અહેવાલ..
Advertisement


