Mahakumbh 2025 : મહાકુંભમાં માઘપૂર્ણિમાનું મહાસ્નાન
સવારે 6 વાગ્યા સુધી 73 લાખ શ્રદ્ધાળુએ કર્યુ સ્નાન સ્નાન માટે 10 કિલોમીટર સુધી લોકો ભીડ જામી CM યોગી વોર રૂમથી સતત કરી રહ્યાં છે મોનિટરિંગ સંગમનગરી પ્રયાગરાજમાં મહાકુંભમાં માઘ પૂર્ણિમાનું અમૃત સ્નાન ચાલુ છે. વહેલી સવારે 6 વાગ્યા...
Advertisement
- સવારે 6 વાગ્યા સુધી 73 લાખ શ્રદ્ધાળુએ કર્યુ સ્નાન
- સ્નાન માટે 10 કિલોમીટર સુધી લોકો ભીડ જામી
- CM યોગી વોર રૂમથી સતત કરી રહ્યાં છે મોનિટરિંગ
સંગમનગરી પ્રયાગરાજમાં મહાકુંભમાં માઘ પૂર્ણિમાનું અમૃત સ્નાન ચાલુ છે. વહેલી સવારે 6 વાગ્યા સુધીમાં 73 લાખ શ્રદ્ધાળુએ પવિત્ર સ્નાન કર્યુ છે. આજે અઢી કરોડથી વધુ શ્રદ્ધાળુઓ સ્નાન કરશે તેવો અંદાજ છે. અત્યાર સુધીમાં મહાકુંભમાં કુલ 46.25 કરોડથી વધુ શ્રદ્ધાળુ સ્નાન કરી ચૂક્યા છે. માઘ પૂર્ણિમાના સ્નાન માટે સંગમથી 10 કિલોમીટર દૂર ચારેય બાજુ શ્રદ્ધાળુઓની ભીડ જામી છે.
Advertisement


