Cryopreservation: લો બોલો... હવે મૃત વ્યક્તિ જીવિત થશે? | Gujarat First Explainer
મૃત્યુ થઇ ગયું એ વ્યક્તિ જીવિત થાય આ વાત સાંભળી તમને મજાક લાગીને...આ જાદુઈ દુનિયાની વાતો નથી...
Advertisement
મૃત્યુ થઇ ગયું એ વ્યક્તિ જીવિત થાય આ વાત સાંભળી તમને મજાક લાગીને...આ જાદુઈ દુનિયાની વાતો નથી... આ કોઈ મુવી નહીં પણ રીયલ લાઈફમાં પણ પોસિબલ થશે...યસ....આ સાયન્સની ઇનોવેશન છે....ડેથ થઇ ગઈ એ જીવિત થશે અને એ કરશે એક જર્મન સ્ટાર્ટ-અપ કંપની.... ક્રાયો-પ્રિઝર્વેશનથી.... છે શું આ ? કેવી રીતે આ શક્ય બનશે ? જાણીયે આજના એક્સપ્લેઇનરમાં
Advertisement


