આ તારીખે જાહેર થશે CSના પરિણામો ,3 હજાર વિદ્યાર્થીઓએ આપી હતી પરીક્ષા
ધ ઈન્સ્ટિયૂટ ઓફ કંપની સેક્રેટરીસ ઓફ ઈન્ડિયા દ્વારા લેવાયેલી સી.એસની પરીક્ષાના પરીણામની તારીખ જાહેર થઇ ગઇ છે. આગામી 25મી એ ફેબ્રુઆરીએ સી.એસની પરીક્ષાનું પરિણામ જાહેર થશે. આઈસીએસઆઈ દ્વારા સી.એસ ના પરીણામની તારીખ જાહેર કરવામાં આવી છે.25 ફેબ્રુઆરીએ બપોરે 2 વાગે જાહેર થશે CSનું પરિણામ સી.એસ એક્ઝિક્યુટિવ અને સી.એસ પ્રોફેશનલ પરીક્ષાનું પરિણામ 25 ફેબ્રુઆરીએ જાહેર થશે. સી.એસ પ્રોફેશનલનું પàª
Advertisement
ધ ઈન્સ્ટિયૂટ ઓફ કંપની સેક્રેટરીસ ઓફ ઈન્ડિયા દ્વારા લેવાયેલી સી.એસની પરીક્ષાના પરીણામની તારીખ જાહેર થઇ ગઇ છે. આગામી 25મી એ ફેબ્રુઆરીએ સી.એસની પરીક્ષાનું પરિણામ જાહેર થશે. આઈસીએસઆઈ દ્વારા સી.એસ ના પરીણામની તારીખ જાહેર કરવામાં આવી છે.
25 ફેબ્રુઆરીએ બપોરે 2 વાગે જાહેર થશે CSનું પરિણામ
Advertisement
સી.એસ એક્ઝિક્યુટિવ અને સી.એસ પ્રોફેશનલ પરીક્ષાનું પરિણામ 25 ફેબ્રુઆરીએ જાહેર થશે. સી.એસ પ્રોફેશનલનું પરિણામ 25 ફેબ્રુઆરીએ બપોરે 2 વાગે જાહેર થશે. જ્યારે સી.એસ એક્ઝિક્યુટી પરીક્ષાનું પરિણામ સવારે 11 કલાકે જાહેર થશે.
સી.એસ ઈન્સિટટ્યુટ દ્નારા 21 થી 31 ડિસેમ્બર દરમિયાન સી.એસ એક્ઝિક્યુટિવ અને પ્રોફેશનલની પરીક્ષા લેવામાં આવી હતી. એક્ઝિક્યુટિવની પરીક્ષામાં અમદાવાદના 3 હજાર વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.પરીણામ આવ્યા બાદ વિદ્યાર્થીઓને જોબ પણ ઓફર થશે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement


