ભ્રષ્ટાચારીઓ સામે દાદા સરકારનું સફાઈ અભિયાન
સરકારનું ભ્રષ્ટ અધિકારીઓ સામે અભિયાન યથાવત છે. ગુજરાત સરકારે વધુ બે ક્લાસ વન ઓફિસરને ફરજિયાત નિવૃત કર્યા હતા. સાબરકાંઠા જીલ્લા પંચાયત, હિંમતનગરમાં કાર્યપાલક ઈજનેર તરીકે ફરજ બજાવતા કે.ડી.રાઠોડ તેમજ એમ.એસ.ભોયા ફરજીયાત નિવૃતિ અપાઈ છે. માર્ગ અને મકાન વિભાગ નોટિફિકેશન દ્વારા...
Advertisement
સરકારનું ભ્રષ્ટ અધિકારીઓ સામે અભિયાન યથાવત છે. ગુજરાત સરકારે વધુ બે ક્લાસ વન ઓફિસરને ફરજિયાત નિવૃત કર્યા હતા. સાબરકાંઠા જીલ્લા પંચાયત, હિંમતનગરમાં કાર્યપાલક ઈજનેર તરીકે ફરજ બજાવતા કે.ડી.રાઠોડ તેમજ એમ.એસ.ભોયા ફરજીયાત નિવૃતિ અપાઈ છે. માર્ગ અને મકાન વિભાગ નોટિફિકેશન દ્વારા બંને અધિકારીઓને ફરજીયાત નિવૃતિ કરવામાં આવી છે.
Advertisement
Advertisement


