Dahegam : 'આઈ લવ મોહમ્મદ'ના નામે હવે ગુજરાતમાં છમકલું!
વોટ્સએપ પોસ્ટમાં લખેલા એક શબ્દ સામે ટોળું વિફર્યું હતું. ઉશ્કેરાયેલા ટોળાએ ગરબા સ્થળ પર પથ્થરમારો કર્યો હતો.
Advertisement
Gandhinagar : દેહગામ તાલુકાના બહિયલ ગામમાં પથ્થરમારાની ઘટનાથી (Dehgam Riots) અજંપાભરી સ્થિતિ સર્જાઈ છે. આ ઘટના અંગે એસપી રવિ તેજા વાસમશેટીની (SP Ravi Teja Vasamsetty) પ્રતિક્રિયા સામે આવી છે. તેમણે જણાવ્યું કે, અત્યાર સુધીમાં 60 લોકોની અટકાયત કરવામાં આવી છે અને અન્ય 20 ની શોધખોળ ચાલુ છે. વોટ્સએપ પોસ્ટમાં લખેલા એક શબ્દ સામે ટોળું વિફર્યું હતું. ઉશ્કેરાયેલા ટોળાએ ગરબા સ્થળ પર પથ્થરમારો કર્યો હતો. પહેલા ટોળાએ દુકાન સળગાવી અને પછી પથ્થરમારો કર્યો હતો. આ મામલે તપાસ ચાલુ છે... જુઓ અહેવાલ...
Advertisement


