Dakor | ડાકોર મંદિરના પૂજારીના 'સેટિંગબાજ' દાવા!
Dakor: વિષ્ણુપ્રસાદ સેવકના વાયરલ વીડિયોથી અનેક સવાલ એક PSIને મલાઈદાર પોસ્ટિંગ અપાવ્યોનો કર્યો દાવો DG સ્ક્વોડમાં મહિને 50 લાખ કમાય ત્યાં મુકાવવો હતો Dakor: ડાકોર મંદિરના પૂજારીના ધૂણીને 'સેટિંગબાજ' દાવા સામે આવ્યો છે. જેમાં વિષ્ણુપ્રસાદ સેવકના વાયરલ વીડિયોથી અનેક...
Advertisement
- Dakor: વિષ્ણુપ્રસાદ સેવકના વાયરલ વીડિયોથી અનેક સવાલ
- એક PSIને મલાઈદાર પોસ્ટિંગ અપાવ્યોનો કર્યો દાવો
- DG સ્ક્વોડમાં મહિને 50 લાખ કમાય ત્યાં મુકાવવો હતો
Dakor: ડાકોર મંદિરના પૂજારીના ધૂણીને 'સેટિંગબાજ' દાવા સામે આવ્યો છે. જેમાં વિષ્ણુપ્રસાદ સેવકના વાયરલ વીડિયોથી અનેક સવાલ ઉભા થયા છે. એક PSIને મલાઈદાર પોસ્ટિંગ અપાવ્યોનો દાવો કરવામાં આવ્યો છે. જેમાં ભૂવો જણાવી રહ્યો છે કે PSIને ગ્રામ્યમાંથી ઉઠાવીને SOGમાં મૂકી આપ્યો છે. DG સ્ક્વોડમાં મહિને 50 લાખ કમાય ત્યાં મુકાવવો હતો. PSI અને પરિવાર ખોળે માથું મુકીને રડતો હતો.
Advertisement


