Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ખતરોં કે ખિલાડી 12ની ગ્લેમર ગર્લ્સના જલવા,બિકીની લૂકથી ઈન્ટરનેટ પર ટેમ્પરેચર હાઈ

ખતરોં કે ખિલાડી 12ની ગ્લેમર ગર્લ્સ કનિકા માન, ચેતના પાંડે અને એરિકા પેકાર્ડ આ સ્પર્ધકોએ તેમના બિકીની લુકથી ઈન્ટરનેટ ટેમ્પરેચર હાઈ કરી દીધું છે. ચેતના પાંડેએ તેના સોશિયલ મીડિયા હેન્ડલ પર બીચ પરના સિઝલિંગ ફોટા અને વીડિયો શેર કર્યા છે. ટીવીના સૌથી મોટો અને હિટ રિયાલિટી શો ખતરોં કે ખિલાડી 12નું શૂટિંગ શરૂ થઈ ગયું છે. આ શોમાં ટીવીની દુનિયાના ઘણા પ્રખ્યાત સેલેબ્સે ભાગ લીધો છે. સાઉથ આફ્રિ
ખતરોં કે ખિલાડી 12ની ગ્લેમર ગર્લ્સના જલવા બિકીની લૂકથી ઈન્ટરનેટ પર ટેમ્પરેચર હાઈ
Advertisement
ખતરોં કે ખિલાડી 12ની ગ્લેમર ગર્લ્સ કનિકા માન, ચેતના પાંડે અને એરિકા પેકાર્ડ આ સ્પર્ધકોએ તેમના બિકીની લુકથી ઈન્ટરનેટ ટેમ્પરેચર હાઈ કરી દીધું છે. ચેતના પાંડેએ તેના સોશિયલ મીડિયા હેન્ડલ પર બીચ પરના સિઝલિંગ ફોટા અને વીડિયો શેર કર્યા છે. ટીવીના સૌથી મોટો અને હિટ રિયાલિટી શો ખતરોં કે ખિલાડી 12નું શૂટિંગ શરૂ થઈ ગયું છે. આ શોમાં ટીવીની દુનિયાના ઘણા પ્રખ્યાત સેલેબ્સે ભાગ લીધો છે. સાઉથ આફ્રિકાના કેપટાઉનમાં તમામ સેલેબ્સ ટાસ્ક કરવાની સાથે એકબીજા સાથે ખૂબ જ મસ્તી કરી રહ્યા છે. સેલેબ્સની સોશિયલ મીડિયા પોસ્ટ્સ પરથી સ્પષ્ટ થાય છે કે તેઓ આ ટ્રીપ સારી રીતે એન્જોય કરી રહ્યાં છે. 
આ દિવાઓ બિકીનીમાં છવાઈ 
ખતરોં કે ખિલાડી 12ની ખૂબસૂરત સ્પર્ધકો કનિકા માન, ચેતના પાંડે અને એરિકા પેકાર્ડ બિકીની લુક હાલમાં સોશ્યલ મીડિયામાં ભારે વાયરલ થઇ રહ્યો છે.ચેતના પાંડેએ તેના સોશિયલ મીડિયા હેન્ડલ પર બીચ પર એન્જોય કરતાં સિઝલિંગ ફોટા અને વીડિયો શેર કર્યા હતાં.જેમાં ચેતના પાંડે પ્રિન્ટેડ ફ્રન્ટ કટઆઉટ મોનોકિનીમાં જોવા મળી રહી છે. તો સાથે જ અન્ય સ્પર્ધકો કનિકા માન, અને એરિકા પેકાર્ડ બિકીની લુકમાં છવાઇ છે. ચેતના પાંડેએ તેની ગર્લ ગેંગ સાથે બીચ પર તેના ચિલિંગનો સ્લો મોશન વીડિયો પણ શેર કર્યો  છે. ફોટા અને વિડિયોમાં ત્રણેય દિવાનોની સિઝલિંગ સ્ટાઇલ અને બોલ્ડ લુક  આકર્ષક લાગે છે. 
આ સિઝન ખતરોં કે ખિલાડી 12માં રૂબીના દિલાઈક, પ્રતીક સહજપાલ, નિશાંત ભટ્ટ, રાજીવ અડાતિયા, ચેતના પાંડે, તુષાર કાલિયા, જન્નત ઝુબેર અને બીજા ઘણા સેલેબ્સ સામેલ છે.
 
 
Tags :
Advertisement

.

×