પ્રેમ લગ્ન મામલે દીકરીનાં પરિવારનો Dinesh Bambhaniya ને કોલ!
પ્રેમ લગ્ન મામલે દીકરીનાં પરિવાર દ્વારા પાટીદાર અગ્રણી Dinesh Bambhaniya ને ફોન કરવામાં આવ્યો હતો.
Advertisement
પ્રેમ લગ્ન મામલે દીકરીનાં પરિવાર દ્વારા પાટીદાર અગ્રણી Dinesh Bambhaniya ને ફોન કરવામાં આવ્યો હતો, જેની ઓડિયો ક્લીપ હવે સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ છે. ઓડિયો ક્લીપમાં ફોન પર વાત કરતી સામેની વ્યક્તિએ પોતાની ઓળખ ભાયાવદરમાં રહેતા દીકરીનાં કાકા તરીકે આપે છે..... જુઓ અહેવાલ... Gujarat First વાઇરલ ઓડિયોની પુષ્ટિ કરતુ નથી...
Advertisement


