Dediyapada નાં ધારાસભ્ય Chaitar Vasava નો Police સામે ગંભીર આરોપ, જુઓ સમગ્ર અહેવાલ
ભરૂચ જિલ્લા પોલીસ દારૂના ઠેકાઓ પર હપ્તા ઉઘરાવતી હોય તેવા 35 વિડીયો મારી પાસે છે...
Advertisement
ડેડીયાપાડાનાં ધારાસભ્ય ચૈતર વસાવાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી પોલીસ પર ગંભીર આક્ષેપ કર્યા છે. તેમણે લખ્યું કે, ભરૂચ જિલ્લા પોલીસ દારૂના ઠેકાઓ પર હપ્તા ઉઘરાવતી હોય તેવા 35 વિડીયો મારી પાસે છે...
Advertisement


