Trump Tariffs । ટ્રમ્પના ટેરિફ વચ્ચે રક્ષામંત્રી Rajnath Singh નું મોટું નિવેદન
રાજનાથ સિંહે રાયસેનના દશેરા ગ્રાઉન્ડ ખાતે દેશના પ્રથમ રેલ અને મેટ્રો કોચ મેન્યુફેક્ચરિંગ યુનિટ ગ્રીનફિલ્ડ રેલ કોચ મેન્યુફેક્ચરિંગ સેન્ટરનો શિલાન્યાસ કર્યો.
Advertisement
ભારતના સંરક્ષણ મંત્રી Rajnath Singh મધ્યપ્રદેશના પ્રવાસે છે. મધ્યપ્રદેશમાં રાજનાથ સિંહે રાયસેનના દશેરા ગ્રાઉન્ડ ખાતે દેશના પ્રથમ રેલ અને મેટ્રો કોચ મેન્યુફેક્ચરિંગ યુનિટ ગ્રીનફિલ્ડ રેલ કોચ મેન્યુફેક્ચરિંગ સેન્ટરનો શિલાન્યાસ કર્યો. આ કાર્યક્રમમાં રાજનાથ સિંહે સંબોધનમાં અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પર નિશાન સાધ્યું હતું. નામ લીધા વગર તેમણે અમેરિકાના રાષ્ટ્રપતિ પર શાબ્દિક આકરા પ્રહાર કર્યા હતા. રાજનાથ સિંહે કહ્યું કે કેટલાક લોકો પોતાને વિશ્વના BOSS માને છે. કેટલાક લોકોને ભારતનો વિકાસ પસંદ નથી....જુઓ અહેવાલ...
Advertisement


