Delhi Blast Case : દિલ્હી બ્લાસ્ટ અંગે ઉચ્ચ સ્તરીય બેઠક પૂર્ણ, ગૃહ મંત્રાલયે કેસની તપાસ NIAને સોંપી
દિલ્હી બ્લાસ્ટ મામલે મોટા સમાચાર આવ્યા છે. દિલ્હી બ્લાસ્ટ મામલે આજે ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ હતી.
Advertisement
દિલ્હી બ્લાસ્ટ મામલે મોટા સમાચાર આવ્યા છે. દિલ્હી બ્લાસ્ટ મામલે આજે ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ગૃહમંત્રાલયે કેસની તપાસ NIA ને સોંપી છે. દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલ તપાસ કરી રહી છે. ત્યારે હવે વધુ તપાસ NIA ને સોંપવામાં આવી છે. ગઈકાલે દિલ્હીનાં લાલ કિલ્લા પાસે I20 કારમાં ભયંકર વિસ્ફોટ થયો હતો. આ ઘટનામાં 10 થી વધુ લોકોનાં મોત નીપજ્યા છે અને અનેક લોકો ઘાયલ થયા છે.... જુઓ અહેવાલ...
Advertisement


