Delhi : લાલ કિલ્લા પરિસરમાં સોનાના કળશની ચોરી!
દિલ્હીનાં લાલ કિલ્લા પરિસરમાં સોનાનાં કળશની ચોરીની ઘટના બની હતી. ચોરી થયેલા કળશની કિંમત 1 કરોડ રૂપિયા હોવાનું ખુલ્યું છે.
Advertisement
દિલ્હીનાં લાલ કિલ્લા પરિસરમાં સોનાનાં કળશની ચોરીની ઘટના બની હતી. ચોરી થયેલા કળશની કિંમત 1 કરોડ રૂપિયા હોવાનું ખુલ્યું છે. સોના, હીરા અને માણેક જડિત કળશની ચોરી કરતા જૈન પૂજારીના સ્વાંગમાં શખ્સ CCTV કેમેરામાં કેદ થયો હતો. 750 ગ્રામ સોનું, 150 ગ્રામ હીરા, માણેક અને પન્ના જડીત આ કળશ હતો. જૈન ધર્મમાં કળશની સ્થાપનાનું ખાસ મહત્ત્વ હોય છે.... જુઓ અહેવાલ...
Advertisement


