Delhi : ગૃહમંત્રી amit shah દ્વારા 'રન ફોર યુનિટી' ને લીલી ઝંડી!
Rashtriya Ekta Diwas: સરદાર પટેલની જન્મજયંતિ નિમિત્તે દેશભરમાં ખાસ કાર્યક્રમોનું આયોજન રાજધાની દિલ્હીમાં "રન ફોર યુનિટી"નું આયોજન કરવામાં આવ્યું છે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે તમામ નેતાઓને "રાષ્ટ્રીય એકતા"ના શપથ લેવડાવ્યા Rashtriya Ekta Diwas: લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી...
Advertisement
- Rashtriya Ekta Diwas: સરદાર પટેલની જન્મજયંતિ નિમિત્તે દેશભરમાં ખાસ કાર્યક્રમોનું આયોજન
- રાજધાની દિલ્હીમાં "રન ફોર યુનિટી"નું આયોજન કરવામાં આવ્યું છે
- કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે તમામ નેતાઓને "રાષ્ટ્રીય એકતા"ના શપથ લેવડાવ્યા
Rashtriya Ekta Diwas: લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે દેશભરમાં ખાસ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ સંદર્ભમાં, રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં "રન ફોર યુનિટી"નું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, લેફ્ટનન્ટ ગવર્નર વીકે સક્સેના અને દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા સહિત અનેક અગ્રણી નેતાઓએ હાજરી આપી હતી.
Advertisement


