Delhi : ગૃહમંત્રી Amit Shah એ યુવાનોને આપી ફિટનેસ માટેની પ્રેરણા
વિશ્વ લીવર દિવસ નિમિત્તે એક કાર્યક્રમ દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પોતાની ફિટનેસ અંગે મોટો ખુલાસો કર્યો છે
Advertisement
વિશ્વ લીવર દિવસ નિમિત્તે એક કાર્યક્રમ દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પોતાની ફિટનેસ અંગે મોટો ખુલાસો કર્યો છે. તેમણે કાર્યક્રમમાં જણાવ્યું કે છેલ્લા 5 વર્ષમાં તેમના જીવનમાં મોટા ફેરફારો થયા છે, જેના કારણે તેમના શરીરને ઘણા ફાયદા થયા છે. કેન્દ્રીય ગૃહમંત્રી Amit Shah એ યુવાનોને ફિટનેસ માટેનો મંત્ર પણ આપ્યો હતો....જુઓ અહેવાલ...
Advertisement


