Delhi: Manu Bhakar નું Delhi માં ભવ્ય સ્વાગત
ડબલ ઓલિમ્પિક મેડલ વિજેતા મનુ ભાકર (Manu Bhaker)આજે ભારત પરત ફરી છે. હરિયાણાના ઝજ્જરની રહેવાસી મનુ ભાકરે ઈતિહાસ રચ્યો અને પેરિસ ઓલિમ્પિકમાં બે મેડલ જીત્યા. દિલ્હી એરપોર્ટ પર મનુ ભાકરનું ઉષ્માભર્યું સ્વાગત થયું. અહીંથી તે સ્પોર્ટ્સ મિનિસ્ટ્રી જશે. મનુએ મહિલા...
Advertisement
ડબલ ઓલિમ્પિક મેડલ વિજેતા મનુ ભાકર (Manu Bhaker)આજે ભારત પરત ફરી છે. હરિયાણાના ઝજ્જરની રહેવાસી મનુ ભાકરે ઈતિહાસ રચ્યો અને પેરિસ ઓલિમ્પિકમાં બે મેડલ જીત્યા. દિલ્હી એરપોર્ટ પર મનુ ભાકરનું ઉષ્માભર્યું સ્વાગત થયું. અહીંથી તે સ્પોર્ટ્સ મિનિસ્ટ્રી જશે. મનુએ મહિલા વ્યક્તિગત 10 મીટર એર પિસ્તોલમાં અને સરબજોત સિંહ સાથે મિશ્ર સ્પર્ધામાં બ્રોન્ઝ જીત્યો હતો. એક જ ઓલિમ્પિકમાં બે મેડલ જીતનારી તે પ્રથમ ભારતીય છે. પેરિસ ઓલિમ્પિકના સમાપન સમારોહમાં મનુ ભારતના ધ્વજવાહક હશે. મનુ રવિવારે સમાપન સમારોહ માટે પેરિસ પરત ફરશે
Advertisement


