Delhi Red Fort Blast: ભયાનક વિસ્ફોટથી ધ્રૂજી ઉઠ્યો Delhi નો લાલ કિલ્લા વિસ્તાર
દિલ્હીથી સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. દિલ્હીમાં લાલ કિલ્લા મેટ્રો સ્ટેશન (Red Fort Metro Station) નજીક કારમાં બ્લાસ્ટ થયા અફરાતફરીનો માહોલ સર્જાયો છે.
Advertisement
Delhi Blast : દિલ્હીથી સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. દિલ્હીમાં લાલ કિલ્લા મેટ્રો સ્ટેશન (Red Fort Metro Station) નજીક કારમાં બ્લાસ્ટ થયા અફરાતફરીનો માહોલ સર્જાયો છે. એક કારમાં બ્લાસ્ટ થયા નજીકની અનેક ગાડીઓ આગની ચપેટમાં આવી છે. આતંકી ષડયંત્રનાં ખુલાસા વચ્ચે દિલ્હીમાં આ હચમચાવે એવી ઘટના બનતા અનેક તર્ક વિતર્ક થઈ રહ્યા છે. માહિતી અનુસાર, બ્લાસ્ટની તીવ્રતાને લીધે નજીકમાં અન્ય 3 થી 4 વાહનમાં આગ લાગી છે. આ બ્લાસ્ટમાં કેટલાંક લોકો ઈજાગ્રસ્ત થયો હોવાનો પણ દાવો કરાઈ રહ્યો છે. જ્યારે 10 લોકોનાં મોત થયા હોવાનાં અહેવાલ છે.
Advertisement


