Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Delhi : દિલ્હીમાં UPSC ની તૈયારી કરનાર યુવકની હત્યા ગર્લફ્રેન્ડે જ કરી હોવાનો ઘટસ્ફોટ!

દિલ્હીમાં લિવ-ઈન પાર્ટનરે હત્યા કર્યાનો તપાસમાં ખુલાસો થયો છે. ક્રાઈમ વેબ સિરીઝ જોઈ મર્ડરનો પ્લાન બનાવ્યો હતો.
Advertisement

દિલ્હીમાં લિવ-ઈન પાર્ટનરે હત્યા કર્યાનો તપાસમાં ખુલાસો થયો છે. ક્રાઈમ વેબ સિરીઝ જોઈ મર્ડરનો પ્લાન બનાવ્યો હતો. લિવ ઈન પાર્ટનરનું મર્ડરમાં ગર્લફ્રેન્ડ જ કિલર હોવાનો ઘટસ્ફોટ થયો છે! CCTV ફૂટેજથી હત્યાનાં ષડયંત્રનો પર્દાફાશ થયો છે. રામકેશ મીણા UPSC ની તૈયારી કરી રહ્યો હતો. રામકેશ અને આરોપી અમૃતા લિવ-ઈનમાં રહેતા હતા.... જુઓ અહેવાલ....

Advertisement
Tags :
Advertisement

.

×