Junagadh ના ભવનાથમાં તંત્ર દ્વારા ડિમોલિશન
લારી, ગલ્લા, કાચા ઝૂંપડાઓ પર આજે તંત્રનું બુલડોઝર ફેરવી દેવાયું હતું.
Advertisement
જૂનાગઢના ભવનાથમાં તંત્ર દ્વારા ગેરકાયદેસર બાંધકામ સામે ડિમોલિશનની કામગીરી કરાઈ છે. શિવરાત્રિ મેળાને ધ્યાનમાં લઈ દબાણો પર કાર્યવાહી કરવામાં આવી છે. લારી, ગલ્લા, કાચા ઝૂંપડાઓ પર આજે તંત્રનું બુલડોઝર ફેરવી દેવાયું હતું. 100 જેટલા નાના-મોટા દબાણો દૂર કરવામાં આવ્યા છે. મેળાની જગ્યા પર દબાણો દૂર કરી જગ્યા ખાલી કરવામાં આવી છે.... જુઓ અહેવાલ...
Advertisement


