Bharuch: હિન્દુ મહિલાને અર્ધ બેભાન કરી મૌલવીએ આચર્યુ હતુ દુષ્કર્મ, 10 દિવસના રિમાન્ડમાં થયા ચોકાવનારા ખુલાસા
ભરૂચના (Bharuch) અંકલેશ્વર ( Ankleshwar)પાનોલી કરમાલી ગામે દુષ્કર્મી મૌલવીના ઘરે ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ મૌલવીએ હિન્દુ મહિલા સાથે અધ બેભાન કરી દુષ્કર્મ આચર્યું હતું. આ મામલે પોલીસે આરોપીના રિમાન્ડ મેળવી પૂછપરછ હાથ ધરી હતી ત્યારે10 દિવસના રિમાન્ડમાં ચોકાવનારા ખુલાસાઓ થયા હતા.
Advertisement
- ભરૂચના અંકલેશ્વરમાં દુષ્કર્મી મૌલવીના ઘરે ડિમોલિશન
- પાનોલી કરમાલી ગામે ગેરકાયદે બાંધકામ દૂર કરાયુ
- હિન્દુ મહિલાને અર્ધ બેભાન કરી દુષ્કર્મ આચર્યુ હતુ
- 10 દિવસના રિમાન્ડ દરમિયાન મૌલવીએ કર્યા ખુલાસા
ભરૂચના (Bharuch) અંકલેશ્વર ( Ankleshwar)પાનોલી કરમાલી ગામે દુષ્કર્મી મૌલવીના ઘરે ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી છે. તંત્ર દ્વારા ગેરકાયદેસર મકાન દુકાનો તથા મદ્રેશાની આગળના ભાગનું દબાણ દૂર કરાયુ છે. આ મામલે હિન્દુ મહિલા સાથે અધ બેભાન કરી દુષ્કર્મ કરવાના મામલે 10 દિવસના રિમાન્ડમાં ચોકાવનારા ખુલાસાઓ થયા હતા. જેમાં અજવદ બેમાત 10 દિવસના રિમાન્ડમાં તથા વિવિધ અધિકારીઓની તપાસમાં અનેક દબાણો ગેરકાયદેસર સામે આવ્યા છે. મહિલાઓને તાંત્રિક વિધિ વશીકરણ કરવાના બહાને દુષ્કર્મ કરતો હોવાનો ખુલાસો થયો હતો. આ સાથે દુષ્કર્મીના વિદેશ પ્રવાસ અંગે પણ તપાસ ચાલી રહી છે ત્યારે આ મામલે વધું શું ખુલાસાઓ થયા? જુઓ આ અહેવાલમાં...
Advertisement


